તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતરમાં વડસાવિત્રી પૂનમની ઉજવણી કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર | હિન્દુ ધર્મમ જેઠ સુદ પૂનમ એટલે વડસાવિત્રી પુનમ તરીકે પૂજા થાય છે. આ દિવસે પરણિત મહિલા પોતાનાં લગ્ન બાદ ત્રણ વરસ માટે આ વ્રત કરતી હોય છે. એક ઉક્તિ મુજબ સાવિત્રી નામની મહિલાએ વરસો પૂર્વે પોતાનાં પતિ સત્યવાનની જિંદગી બચાવવા આ વ્રત કર્યું હોવાનું કહેવાય છે. આથી જ પરણિત લખતરની મહિલાઓ પોતાનાં ભરથારનાં લાંબા આયુષ્ય માટે આ વ્રત કરી વડની પૂજા-અર્ચના કર હતી.

અન્ય સમાચારો પણ છે...