તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતરની શાળાનાં વિધાર્થીઓને 108ની કામગીરી અંગે સમજ અપાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર | લખતર સ્ટેશન રોડ પર આવેલ બ્રિલિયન્ટ સ્કુલમાં વિધાર્થીઓને 108 ઈમરજન્સી સેવા વિશે માહિતગાર કરવાનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બુધવારે શાળામાં યોજાયેલ આ કાર્યક્રમમાં લખતર 108ની ટીમનાં ઈ.એમ.ટી. દાજીભાઇ રોજાસરા, વિપુલભાઈ અને પાઈલટ ચંદ્રસેન શ્રેષ્ઠી દ્વારા લખતરના વિધાર્થીઓને ઈમરજન્સી વિશે ડેમોસ્ટ્રેશન આપી સમજણ આપવામાં આવી હતી. સાથોસાથ વિધાર્થીઓને આરોગ્ય વિશે પણ માહિતગાર કરવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...