તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુતિયાણા પાલિકાના કર્મીઓએ 7માં પગારપંચને લઈ રેલી કાઢી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાનીનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સાતમા પગારપંચને લઈને એક રેલી કાઢવામાં આવી હતી અને પ્રાન્ત અધિકારીની કચેરી ખાતે પહોંચી હતી જ્યાં મુખ્યમંત્રીને સંબોધતું એક આવેદનપત્ર પ્રાન્ત અધિકારીને આપ્યું હતું અને એવી રજૂઆતો કરી હતી કે, રાજ્યસરકારના અન્ય કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવ્યો છે જ્યારે નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળ્યો નથી. આથી લાભ તેમને પણ મળે તેવી માંગ કરી હતી. અને યોગ્ય કરવા જણાવ્યું હતું.

પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રોષપૂર્ણ રજૂઆત કરાઇ

અન્ય સમાચારો પણ છે...