તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Kutiyana
  • કુતિયાણાથી મહિયારીને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુતિયાણાથી મહિયારીને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાથીમહિયારીને જોડતો માર્ગ અતિશય બિસ્માર હાલતમાં હોવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગના નવિનીકરણ માટે અવારનવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્રો પણ પાઠવવામાં આવ્યા હતા. અતિશય બિસ્માર હાલત રોડ રસ્તાની હોવાના કારણે લોકોને ભારે યાતના વેઠવી પડતી હતી. જેથી બાબતે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી અને માર્ગના નવિનીકરણ માટે મંજુરી મળી હોવાથી ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના હસ્તે રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું હતું. 32 કરોડના ખર્ચે નવિનીકરણ કરવામાં આવશે.

કુતિયાણાનાં ધારાસભ્યનાં હસ્તે રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું.

અમીપુરથી બગસરા સહિત 32 કિ.મી. નો માર્ગ નવો બનશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો