કાનાકુવા ગામે ડાયાબીટીસ, બી.પી.નો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણા | કુતિયાણાના કાના કૂવા ગામે એન.એસ.ડી. સેલ તથા બી.એમ.સી. દ્વારા ડાયાબીટીસ અને બી.પી. નો સ્ક્રીનીંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. મેન્ટલ હેલ્થ તથા બિનચેપી રોગો વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...