તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ના છૂટકે ખાનગી પશ ુ તબીબનો સહારો લેવો પડે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ના છૂટકે ખાનગી પશ ુ તબીબનો સહારો લેવો પડે
કુતિયાણા પંથકમાં મોટામાગે પશુપાલકો વસવાટ કરી રહ્યા હોય અને ખેતીના વ્યવસાયની સાથોસાથ ખેડૂતો પણ પશુપાલનનો વ્યવસાય કરે છે ત્યારે અહીં અવારનવાર પશુઓ બિમાર પડે તે સમયે પશુ દવાખાનું બંધ હોય જેને કારણે પશુઓની સારવાર માટે પશુમાલિકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે અને સરકારી પશુ દવાખાનું શોભાના ગાંઠીયા સમાન બન્યું હોવાથી નાછૂટકે ખાનગી પશુ તબીબનો સહારો લેવાની ફરજ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...