• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Kutiyana
  • ગયા વર્ષે ઓછા વરસાદનાં કારણે કુવા બોર ખાલીખમ : પીવાના પાણીની પણ તંગી સર્જાઇ

ગયા વર્ષે ઓછા વરસાદનાં કારણે કુવા-બોર ખાલીખમ : પીવાના પાણીની પણ તંગી સર્જાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણા પંથકમાં ગયા વર્ષે પુષ્કળ પ્રમાણમાં મગફળી અને કપાસનું વાવેતર આ સમયગાળા દરમિયાન થયું હતું અને ખેડૂતોએ પણ મબલખ ઉત્પાદન મેળવ્યું હતું. પરંતુ ગયા વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડ્યો હોવાથી કૂવા, બોર, નદી-નાળા ખાલીખમ જોવા મળ્યા હતા અને ચાલુ વર્ષે પાણીના તળ નીચા ગયા હોવાથી હાલ પીવાના પાણીની પણ ઘટ મોટાભાગના વિસ્તારોમાં સર્જાઈ છે.લીલાભાઈ આંત્રોલીયા, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...