કુતિયાણા શહેરમાં ભૂગર્ભગટર યોજનામાં ભ્રષ્ટાચાર !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણા શહેરમાં ભૂગર્ભગટર યોજનામાં ભ્રષ્ટાચાર !

કુતિયાણા શહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો વારંવાર થયા છે. શહેરના મહેરસમાજ નજીક ભૂગર્ભગટરનો મેઈન હોલ બનાવવામાં આવ્યો છે તેમાં મોટી તિરાડ જોવા મળી રહી છે. રીતે ભૂગર્ભગટર યોજનાનું કામ લોટ, પાણી અને લાકડા જેવું થઈ રહ્યું છે તેનો આક્ષેપ ઠેબાભાઈ પાતાભાઈ ચૌહાણ નામના આગેવાને કર્યો છે અને અંગેની તપાસ કરવાની પણ માંગ કરી છે. તસ્વીર- કે. કે. સામાણી

અન્ય સમાચારો પણ છે...