તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • Kutiyana
 • કુતિયાણા |કુતિયાણાના છત્રાવા ગામે ભારત સરકારની જિલ્લા યુવા સંયોજક કચેરી,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુતિયાણા |કુતિયાણાના છત્રાવા ગામે ભારત સરકારની જિલ્લા યુવા સંયોજક કચેરી,

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુતિયાણા |કુતિયાણાના છત્રાવા ગામે ભારત સરકારની જિલ્લા યુવા સંયોજક કચેરી, નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા કુતિયાણા તાલુકાના છત્રાવા ગામે એક તાલુકાકક્ષા આંતર યુવા મંડળ રમતગમત મેળાનું આયોજન કરાયું હતું. જેમાં ખો-ખો, કબડ્ડી વગેરે સ્પર્ધા યોજાઈ હતી. તાલુકાકક્ષાની રમતગમત સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તકે રમેશ ખુંટી, નાથીબેન માલદેવભાઈ ખુંટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો