કુતિયાણા તાલુકામાં શિયાળાના પાકનો મબલક ઉત્પાદન થયું છે ત્યારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુતિયાણા તાલુકામાં શિયાળાના પાકનો મબલક ઉત્પાદન થયું છે ત્યારે કુતિયાણાના ખેડૂતોએ સરકાર પાસે પોષણ સમની મળી રહે તે માટે માંગ કરી છે.

કુતિયાણા તાલુકાની વાત કરીયે તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઘઉં, જુવાર, જીરૂ, અને ચનાનું મોટા પ્રમાણમાં ઉત્પાદત થયું છે પરંતુ હાલમાં બજારમાં પાક આવતા જ ભાવો નીચા જવા મંડ્યા છે જેનું નુકસાન ધરતીપુત્રને વેઠવું પડે છે ત્યારે ધરતી પુત્રએ સરકાર પાસે માંગણી કરી છે કે, સરકારી અધિકારીઓને પુષ્કળ પ્રમાણમાં પગાર આપે છે સાથે સાથે પાંચમું, છઠ્ઠું પગાર વેતન પણ મળે છે તો તે પ્રમાણે ખેડૂતોને પણ પાકોનું વળતર મળવું જોએ આથી ખેડૂતને પોતાના પાકનું પુરતુ વળતર મળે ત્યારે સરકાર નિયમો કરી અને ખેડૂતને પાકની યોગ્ય જાણવાણી કરી વેતન આપવું જોએ આવી માંગણી ધરતી પુત્રએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...