તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Kodinar
  • કાજલી | કોડીનારતાલુકાનાં ધારાસભ્ય અને સંસદિય સચિવ જેઠાભાઇ સોલંકીનું સન્માન

કાજલી | કોડીનારતાલુકાનાં ધારાસભ્ય અને સંસદિય સચિવ જેઠાભાઇ સોલંકીનું સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાજલી | કોડીનારતાલુકાનાં ધારાસભ્ય અને સંસદિય સચિવ જેઠાભાઇ સોલંકીનું સન્માન કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુત્રાપાડા તાલુકાનાં કદવાર ગામે યોજાયેલ કાર્યક્રમમાં ગામનાં યુવા અગ્રણી મનુભાઇ ભજગોતર દ્વારા બેન્ટવાજાની રમઝટ સાથે તેઓનું સ્વાગત કરી સન્માન કર્યું હતું. તકે દલિત સમાજનાં અગ્રણી અરજણભાઇ ભજગોતર સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. } દેવાભાઈરાઠોડ

રાજકીય આગેવાનનું સન્માન કરાયું

અન્ય સમાચારો પણ છે...