વેળવાની માધ્ય.શાળામાં જિલ્લા કક્ષાનો રમતોત્સવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેળવાની માધ્ય.શાળામાં જિલ્લા કક્ષાનો રમતોત્સવ

ડોળાસા|કોડીનાર તાલુકાના વેળવા ગામની સુભાસ પરમાર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના મેદાનમાં ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો શાળાકીય શરદરમોત્સવ યોજવામાં આવશે. રમોતોત્સવ તા 29ના સવારના 8:30થી પ્રારંભ કરવામાં આવશે. જેમાં સ્પર્ધામાં ભાગ લેનારી તમામ શાળાઓએ પોતાના ખેલાડીઓ સાથે પહોંચી જવા સંકુલનાં પ્રમુખ દીપસિંહ પરમારે જણાવ્યું છે઼

અન્ય સમાચારો પણ છે...