ગંગાજળનાં માત્ર જલપાનથી અનેક રોગ નષ્ટ થાય છે : શાસ્ત્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારનાંરહેવાસી અને કાશી ખાતે સંસ્કૃત ભાષામાં અભ્યાસ કરનાર માત્ર 21 વર્ષનાં શ્રીકૃષ્ણપ્રસાદજીએ વ્યાસપીઠેથી બીરાજી કથાનું રસપાન કરાવતા તેઓએ જણાવ્યું હતું કે ગંગાજઇ એક ઔષધી સમાજ છે જો તેનું જલપાન કરવામાં આવે તો અનેક રોગો નષ્ટ થઇ શકે છે. કોડીનારમાં ટુંકા સમયગાળામાં યોજાનાર ભાગવત સપ્તાહમાં વામનજન્મ, રામજન્મ, કૃષ્ણજન્મ સહિતનાં ઉત્સવો મનાવવામાં આવ્યાં હતાં. તકે કોડીનાર બ્રહ્મ સમાજનાં પ્રમુખ અનુભાઇ તેરૈયા સહિત ઉપસ્થિત રહી ભાગવત સપ્તાહનો આનંદ લીધો હતો.

કથામાં વિવિધ પાત્રો પણ ભજવવામાં આવ્યા. તસવીર- અરવિંદ સુચક

ભાગવત સપ્તાહમાં લોકો ઉમટ્યાં

કોડીનારમાં ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...