તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Kodinar
  • કોડીનાર તાલુકાનાં માઢવાડ ગામે ચોમાસામાં કોઇનું મૃત્યુ થાય એટલે ડાઘુઓએ

કોડીનાર તાલુકાનાં માઢવાડ ગામે ચોમાસામાં કોઇનું મૃત્યુ થાય એટલે ડાઘુઓએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર તાલુકાનાં માઢવાડ ગામે ચોમાસામાં કોઇનું મૃત્યુ થાય એટલે ડાઘુઓએ ફરજીયાતપણે નનામીને દરિયાનાં પાણીમાંથી લઇ જવી પડે છે. દિવસોમાં દરિયામાં ભરતી રહેતી હોવાને લીધે સ્મશાન સુધીનાં માર્ગ પર પાણી ફરી વળે છે. કોડીનાર તાલુકાનાં માઢવાડ ગામે અમાસનાં દિવસે એક 65 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું. તેમની અંતિમક્રિયા માટે ડાઘુઓએ દરિયાનાં પાણીમાંથી નનામી લઇ જવી પડી. તસ્વીરમાં દેખાતું દૃશ્ય અહીંનાં લોકો માટે નવી વાત નથી. અહીં સ્મશાને જવાનાં રસ્તે ચોમાસામાં દરિયાઇ ભરતીનાં પાણી ફરી વળે છે. પરિણામે મૃતદેહને આજ રીતે સ્મશાને લઇ જવો પડે છે. ગામે ડાઘુઓએ સ્મશાને જવા માટે રીતે જીવનું જોખમ ખેડવું પડે છે. તસ્વીર- અરવિંદ સુચક

અન્ય સમાચારો પણ છે...