તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મઠ ગામે દિવાલમાં ફસાયેલી ચંદન ઘો ને બચાવી લેવાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનારનાંમઠ ગામે બે દિવાલ વચ્ચે ફસાયેલી ચંદનઘો ને દિવાલમાં ગાબડુ પાડીને બચાવાઇ હતી. મઠ ગામે પ્રા.શાળાનાં શૌચાલયની દિવાલ અને બાજુની દિવાલ બંને વચ્ચે 4 ફુટ લાંબી ચંદનઘો ફસાઇ જતાં પ્રકૃતિ નેચર કલબનાં જીગ્નેશ ગોહીલે બ્રિજેશ શાહ, દિવ્યેશ ચૌહાણને મોકલી લોકોની મદદથી દિવાલમાં ગાબડુ પાડી બે કલાકની મહેનત બાદ દોરીથી બાંધી બહાર કાઢી પાણીમાં મુકત કરી દીધી હતી.

બે દિવાલ વચ્ચે ફસાયેલી ચંદન ઘોને બચાવી લેવાઈ. તસવીર- અરવિંદ સુચક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો