તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Kodinar
  • કોડીનારબેઠકના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ સોલંકીએ ભાજપમાંથી ટિકિટ મળતાં નારાજગી

કોડીનારબેઠકના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ સોલંકીએ ભાજપમાંથી ટિકિટ મળતાં નારાજગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોડીનારબેઠકના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ સોલંકીએ ભાજપમાંથી ટિકિટ મળતાં નારાજગી વ્યક્ત કરી હતી અને કૉંગ્રેસને સાથ આપવા વાત પણ કરી હતી. પરંતુ બુધવારે પ્રાંચીમાં વડાપ્રધાન મોદીની સભામાં જેઠાભાઈ સ્ટેજ પર દેખાતાં તર્ક-વિતર્ક સર્જાયા હતા.તેમને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે સાંસદ રાજેશ ચુડાસમાનો આગ્રહ હતો કે પીએમ સાથે વાતચીત કરવાની છે, એટલા માટે હું ગયો હતો. ત્યારે બધા સાથે હતા એટલે મને પણ ભાજપનો ખેસ પહેરાવી દીધો. મેં તો રાજીનામું આપ્યું છે પણ મંજૂર કર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...