• Gujarati News
  • કોડીનાર |કોડીનારમાં બિલેશ્વર ખાંડ ઉદ્યોગ રામનગર પે.સેન્ટર શાળાનાં શિક્ષક ધીરૂભાઇ

કોડીનાર |કોડીનારમાં બિલેશ્વર ખાંડ ઉદ્યોગ રામનગર પે.સેન્ટર શાળાનાં શિક્ષક ધીરૂભાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર |કોડીનારમાં બિલેશ્વર ખાંડ ઉદ્યોગ રામનગર પે.સેન્ટર શાળાનાં શિક્ષક ધીરૂભાઇ પી. દાહીમા વય મર્યાદાનાં કારણે નિવૃત થતાં સન્માન સમારોહ યોજાયો હતો. ખાંડ ઉદ્યોગનાં ચેરમેન નટુભાઇ વાળા, શિક્ષક મંડળીનાં પૂર્વ પ્રમુખ અરશીભાઇ ઝાલા, તાલુકા પ્રા.શિક્ષણાધિકારી જાદવ, કે.ની. અભેસિંહ ડોડીયા, ભાણભાઇ મોરી સહિતનાં આગેવાનો, આચાર્યો, સીઆરસી અને સ્ટાફે ઉપસ્થિત રહી સન્માનપત્ર આપી તેમની દીર્ધ સેવાને બિરદાવાઇ હતી.