તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનારમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનારનીઆમ જનતાનાં સર્વે પિતૃઓનાં મોક્ષાર્થે અહિંના ગાયત્રી મંદિર ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજવામાં આવેલ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ખાસ ઉપસ્થિત પ્રસિધ્ધ કથાકાર ડો.મહાદેવપ્રસાદ મહેતાએ ઉપસ્થિત સત્સંગીઓને જણાવ્યું હતું. કોડીનારનાં પનોતાપુત્ર અને મોક્ષનગરી કાશી ખાતે સંસ્કૃત વિધાપીઠમાં ભાગવતનો અભ્યાસ કરતા બાલ વ્યાસ કૃષ્ણપ્રસાદજીની ના વ્યાસપીઠે યોજવામાં આવી રહેલી ભાગવત કથામાં આમંત્રીત ઉપસ્થિત એવા ડો.મહાદેવ પ્રસાદ મહેતાને શ્રોતાજનોએ પ્રશ્ન કર્યો હતો કે કળીયુગમાં ધર્મ સંસ્કૃતિ બચાવવા માટે આજનાં યુગમાં મનુષ્યએ કરવાની પ્રવૃતિ અંગે આજનાં ભાગદોડનાં સમયમાં માણસ પાસે પ્રાર્થના કે સત્સંગ કરવાનો સમય નથી તેને ટકોર કરતા જણાવ્યું હતુ કે મનુષ્યે તેનું આત્મબળ મજબુત કરવા, આત્મબળ જગાડવા, આત્મવિશ્વાસ પ્રબળ બનાવવા સત્સંગ પ્રાર્થના જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો