તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફટાફટ સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફટાફટ સમાચાર

ડોળાસા | કોડીનારનાંડોળાસા શ્રીદત આશ્રમ ખાતે સ્થાપક બ્રહ્મલીન શ્રીમુક્તિચેતન બાપુ (મુળજીબાપા) ના સાનિધ્યમાં તા. 19નાં રોજ ગુરૂપુર્ણિમા નિમિતે સવારે 9 કલાકે ગુરૂપુજન બપોરે 12:30 કલાકે સમુહ પ્રસાદ અને સાંજે મહાઆરતી અને રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાશે હાલ દત આશ્રમ ખાતે મંહત ભરતદાસજી મહારાજ સેવાપુજા કરી રહયા છે.

ડોળાસાનાં દત આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમા ભાવભેર ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો