• Gujarati News
  • જશાભાઈ બારડને મંત્રી મંડળમાં મળ્યું સ્થાન કોડીનાર|સોમનાથનાંધારાસભ્ય જશાભાઇ બારડને મંત્રીમંડ

જશાભાઈ બારડને મંત્રી મંડળમાં મળ્યું સ્થાન કોડીનાર|સોમનાથનાંધારાસભ્ય જશાભાઇ બારડને મંત્રીમંડળમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જશાભાઈ બારડને મંત્રી મંડળમાં મળ્યું સ્થાન કોડીનાર|સોમનાથનાંધારાસભ્ય જશાભાઇ બારડને મંત્રીમંડળમાં સ્થાન મળતાં કોડીનારમાં હર્ષોલ્લાસ છવાઇ ગયો હતો. કોડીનારનાં ધારાસભ્ય જેઠાભાઇ સોલંકીને સંસદીય સચિવનો પદભાર મળ્યા બાદ જિલ્લાનાં બીજા ધારાસભ્યને મંત્રી મંડળમાં લેવામાં આવનાર હોય ખુશીનો માહોલ પ્રસરીગયો છે.