તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Kodinar
  • કોડીનાર શહેર ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનાર શહેર - ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારશહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 200થી પણ વધુ ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું હતુ.કોડીનાર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં ગણેશ ચતુર્થીનાં દિવસે વિવિધ જગ્યાઓએ ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ત્યારબાદ 200થી પણ વધુ ગણપતિજીની મુળદ્વારકાનાં દરિયાકાંઠે વિસર્જન કરવામાં આવી હતી અને લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને અબીલ-ગુલાલની છોળો ઉડી હતી.

વાજતે ગાજતે શોભાયાત્રા નિકળી

મુળદ્વારકાનાં દરીયા કિનારે ઉમંગભેર લોકો ઉમટ્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો