તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનાર તાલુકાનાં મૂળદ્વારકા પાસેથી 6 કિલો ગૌમાંસ ઝડપાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનારનાંમુળદ્વારકા તરફ જઇ રહેલા પાણીકોઠાનાં સદામ કાળુ ડફેરે બાઇક નં.જીજે-3-11-એએલ- 8737 પુરઝડપે ચલાવી મઠ ગામનાં એક છોકરાને હડફેટે લઇ નાસી રહયો હતો ત્યારે ચૌહાણની ખાણનાં અશ્વીનભાઇ ચૌહાણ જોઇ જતાં પોતાની બાઇકથી તેનો પીછો કરી પકડી લેતા તેની પાસેની થેલીમાંથી લોહી ટપકતું હોય પુછતાં ગૌમાંસ હોવાનું જણાવતાં 100 નંબર પર ફોન કરતાં PSI ખાચર, કોન્સ. પ્રફુલભાઇ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ અને તેની પાસે રહેલ અંદાજે 6 કિલો ગૌમાંસ કબજે લઇ પોલીસ સ્ટેશને લઇ આવતાં લોકોનાં ટોળા ઉમટી પડયા હતાં. પોલીસે તેની વિરૂધ્ધ ગુનો નોંધી કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કર્યો હતો.

કોડીનાર પંથકનાં જીવદયાપ્રેમીઓમાં તીરસ્કારની લાગણી સાથે કૃત્ય કરનારને કડકમાં કડક સજા મળે અને અન્ય સંડોવાયેલા શખ્સોની પણ તપાસ થાય એવી લોકોમાંથી ઉગ્ર માંગણી ઉઠી છે. તસ્વીરઅરવીંદ સુચક

જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, કડક સજા કરો

પાણીકોઠાનાં ડફેર શખ્સને જેલ હવાલે કરવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો