• Gujarati News
  • મિલ્ક ડે| લાઇફલાઇન ફાઉન્ડેશન દ્વારા ડો. કુરિયનનાં જન્મ દિન નિમીતે

મિલ્ક ડે| લાઇફલાઇન ફાઉન્ડેશન દ્વારા ડો. કુરિયનનાં જન્મ દિન નિમીતે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિલ્ક ડે| લાઇફલાઇન ફાઉન્ડેશન દ્વારા ડો. કુરિયનનાં જન્મ દિન નિમીતે કોડીનારનાં રોણાજ ગામે આંગણવાડીનાં બાળકોને દૂધ વિતરણ કરાયું હતું. સંસ્થાનાં પ્રમુખ મયુર બાંભણીયા, જયેશ વંશ, ભાવેશ બાંભણીયા, વિક્રમ કામળીયા, પરેશ મેવાડા, સીડીપીઓ મંજૂલાબેન મોરી, વિરેનભાઇ વાળા સહિત કાર્યક્રમમાં જોડાયા હતાં. / તસ્વીર: અરવીંદ સૂચક

રોણાજમાં બાળકોને દૂધ વિતરણ