• Gujarati News
  • કોડીનાર|કોડીનારમાં જુનાબસ સ્ટેશન સામે આવેલ જુનુ હરીજન કેળવણી મંડળના છાત્રાલયમાં

કોડીનાર|કોડીનારમાં જુનાબસ સ્ટેશન સામે આવેલ જુનુ હરીજન કેળવણી મંડળના છાત્રાલયમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર|કોડીનારમાં જુનાબસ સ્ટેશન સામે આવેલ જુનુ હરીજન કેળવણી મંડળના છાત્રાલયમાં સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકીના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. તકે જિલ્લા પંચાયત સદસ્ય જે.કે.વાળા, તેમજ ટ્રસ્ટ પ્રમુખ માલાભાઇ સોસા. યુ.પી.કાતીરા વગેરે ઉપસ્થિત રહયા હતા અને બાળકો માટે થઇને લાઇબ્રેરીમાં પુસ્તકો દેવામાં આવ્યા હતાં.