તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનાર શહેરમાં સામાજિક કામમાં માથાકૂટ, ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનારશહેરમાં આનંદનગર વિસ્તારમાં રહેતા સમીરભાઈ રામભાઈ વાઢેળને રફિક સેલોત નામનાં શખ્સે સામાજીક કાર્ય બાબતે માથાફુટ કરી જ્ઞાતિ વિરુધ્ધમાં અપમાનીત શબ્દો બોલી ગાળો આપી ધમકી આપી હતી. બનાવમાં પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટીની ફરિયાદ નોંધી એસસીએસટી સેલનાં અધિકારીએ આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો