તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલણમાં SBIમાં પેટ્રોલ છાંટી આગ લગાડી શખ્સ ફરાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનારનાંવેલણ ગામે એસબીઆઇમાં બપોરનાં ભરત જેઠા વાઘેલા પ્લાસ્ટીકની થેલીમાં પેટ્રોલ ભરીને અને કેશિયરનાં કાઉન્ટર પર પેટ્રોલ છાંટી આગ લગાડીને નાસી ગયો હતો. આગ લાગવાથી કાઉન્ટરનું ફરનીચર બળી જતાં 30 હજારનું નુકસાન પહોંચ્યું હતું. અંગે બેંકનાં કર્મચારી યજ્ઞેશભાઇ મનુભાઇ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે.

કેશિયરનાં કાઉન્ટરને આગ લગાડી નુકસાન પહોંચાડ્યું. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો