દેવળીનો યુવાન 400 મિ. વિધ્ન દોડમાં રાષ્ટ્રીયકક્ષાએ ઝળક્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં વડોદરા ખાતે રાષ્ટ્રીય યુવા એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં કોડીનાર તાલુકાનાં દેદાનીદેવળી ગામનો યુવાન અને નડિયાદ ખાતે નોલેજ હાઇસ્કુલમાં અભ્યાસ કરતો રૂચીત મોરીએ 400 મિટરનીની વિધ્ન દોડમાં રાષ્ટ્રકક્ષાએ ત્રિતિય આવતા રાજ્ય તથા ગામનું ગૌરવ વધાર્યું છે. આ સિધ્ધી બદલ તેમના કોચ અને શાળાનાં આચાર્ય સહિતનાં સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...