તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડનગર શાળામાં વૃક્ષારોપણ કરી ઉછેર અને જતનનો સંકલ્પ લેવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજીવ ગાંધીની 75 જન્મ જયંતિ નિમિતે કોડીનાર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા વડનગર માધ્યમિક શાળામાં વૃક્ષોનું વાવેતર કરાયું હતું અને જતન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય મોહનભાઇ વાળા, ધીરસિંહ બારડ, પીન્ટુભાઇ, કૌશિકભાઇ ઉપાધ્યાય, ભગવાનભાઇ, રણજીતસિંહ, અાચાર્ય પાનેરા, કાળાભાઇ સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...