તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Kodinar
  • Kodinar સોમનાથ એકેડેમી કોડીનાર DLSSનાં છાત્રો અંડર 14 કુસ્તી સ્પર્ધામાં વિજેતા બન્યા

સોમનાથ એકેડેમી કોડીનાર DLSSનાં છાત્રો અંડર-14 કુસ્તી સ્પર્ધામાં વિજેતા બન્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર | ખેલમહાકુંભ અંતર્ગત ગીરસોમનાથ જિલ્લાકક્ષાની કુસ્તી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સોમનાથ એકેડેમી કોડીનાર ડીએલએસએસનાં છાત્રોએ અન્ડર-14 કુસ્તી સ્પર્ધામાં વિજેતા બન્યાં હતાં. જેમાં ભાઇઓમાં પરમાર પ્રિન્સ, દાહીમા ધુનિલ, ડોડિયા ભગીરથ, મકવાણા શ્રીકાંત જ્યારે બહેનોમાં પરમાર પ્રિયાલી, ગોહિલ નિશિતા, સોલંકી ક્રિનલ ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ સિદ્ધિ બદલ સંસ્થાનાં પ્રમુખ કરશનભાઇ સોલંકી, ડીએલએસએસનાં મેનેજર આર.એ.દાહીમા સહિત શાળાનાં સ્ટાફમિત્રોએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...