તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનારનાં વેલણનાં જંગલમાં પ્રથમ વખત વરૂ નજરે ચઢ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનારનાંવેલણ જંગલમાં વનતંત્રના સ્ટાફની ફેરણી દરમિયાન પ્રથમક વખત વરૂ નજરે પડતા સ્ટાફ અંચબામાં પડી ગયો હતો. કોડીનારનાં છારાબીટનાં ફોરેસ્ટર આઇ.એમ.પઠાણ અને સ્ટાફ વેલણનાં ગીચ જંગલમાં ફેરણીમાં હતો ત્યારે વરૂ જોવા મળતા અંચબામાં પડી ગયો હતો. સિંહ, દીપડા, ઝરખ જેવા પ્રાણીઓતો જોવા મળતા હોય છે પરંતુ વરૂ પ્રથમ વખત જોવા મળ્યું હતું. વન્યપ્રાણી વરૂ (Indian Walf- Canis Lupus Pallipes)ખાસ કરીને ભાવનગર પંથકનાં જંગલમાં વધુ જોવા મળે છે.

વેલણનાં જંગલમાં વરૂ જોવા મળ્યું. તસવીર- અરવિંદ સુચક

વનવિભાગ પણ અચંબીત થયો

ભાવનગર પંથકમાં વન્ય પ્રાણી વધુ જોવા મળે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો