તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનાર નાગરીક બેંકની તાલાલામાં નવી શાખા ખુલશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીરપંથકનાં તાલાલા શહેરમાં બેંકનાં ગ્રાહકોને સારી સવલત મળી રહે તે માટે કોડીનાર નાગરીક સહકારી બેંક દ્વારા નવી શાખા શરૂ કરવામાં આવશે. નાગરીક બેંકની નવી શાખા ખુલવામાં આવનાર હોય લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. કોડીનારમાં વર્ષોથી કાર્યરત થયેલ કોડીનાર નાગરીક સહકારી બેંક કે જે 75 હજારથી પણ વધુ સભાસદો ધરાવતી બેંક તાલાલામાં પણ એલ.સી માર્કેટ સાસણ રોડ ઉપર 15 સપ્ટેમ્બરનાં દિવસે નવી શાખાનો પ્રારંભ કરશે. તકે વી.કે.ભટ્ટ, નિવૃત જિલ્લા રજીસ્ટ્રાર અને બેંકનાં ચેરમેન અમુભાઇ જાની, યોગેશભાઇ ઉનડકટ અને આગેવાનો, શહેરીજનો ઉપસ્થીત રહે છે અને શહેરમાં શાખાનાં પ્રારંભની સાથે ગ્રાહકોને દુર સુધી બેંકનાં કામ માટે નહીં જોવુ પડે જેથી ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો