તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાછર ગામેથી એક મહિલા સહિત સાત જુગારી ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારપંથકનાં છાછર ગામની સીમમાં દેવરાજભાઇ શામજીભાઇ ગેંડીયાની વાડીએ તીનપત્તીનો જુગાર ચાલતો હોવાની બાતમીનાં આધારે પીઆઇની સુચનાથી એએસઆઇ જે.એમ.ભટ્ટ, ઉદયસિંહ સોલંકી સહિતનાં સ્ટાફે રેઇડ પાડતાં કાના વરજાંગ ભાટુ, ભીમા ગોવીંદ રાઠોડ, અરવીંદ દેવજી ગેડીયા, હમીર લખમણ ગાધે, દેવા ગોપાલ ગેડીયા, દેવરાજ શામજી ગેડીયા, શાંતુબેન દેવરાજ ગેડીયા સહિત સાતને જુગાર રમતા ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...