તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Kodinar
  • Kodinar કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્વચ્છતા એ સેવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્વચ્છતા એ સેવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર | કોડીનાર સ્થિત અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્વચ્છતા એ સેવા કાર્યક્રમની ઉજવણી કરાઇ હતી અને 15 ગામોમાં સ્વચ્છતા જાગૃતિ અંગે કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં રેલી, સ્વચ્છતાનાં શપથ, નાટક યોજાયું હતું. આ ઉજવણીને સફળ બનાવવા રમેશભાઇ રાઠોડ, ફાઉન્ડેશનનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...