તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Keshod
  • કેશોદ | કેશોદમાંસુરક્ષાસેતું અંતર્ગત રમત ગમતમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે પોલીસ

કેશોદ | કેશોદમાંસુરક્ષાસેતું અંતર્ગત રમત-ગમતમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે પોલીસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ | કેશોદમાંસુરક્ષાસેતું અંતર્ગત રમત-ગમતમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે પોલીસ અને આઝાદ કલબ દ્વારા ગુજરાત ગર્લ્સ વોલીબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકસીલન્સી સેન્ટરની ટીમ વિજેતા બની હતી. તકે નગરપાલિકાનાં પ્રમુખ લાભુબેન પીપલીયા, કેશોદનાં ડીવાયએસપી, જે.સી.પટેલ, માંગરોનાં ડીવાયએસપી વાઘેલા, પીઆઇ ટીલવા, આઝાદ કલબનાં સેક્રેટરી ડો.હમીર સિંહ વાળા, માલદેભાઇ બાબરીયા સહિતનાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા. } ભાસ્કર

કેશોદમાં મહિલા વોલીબોલ સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...