તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાગરી ગામેથી યુવાનની લાશ મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદનાંફાગરી ગામની સીમમાંથી મંગળવારે સવારે યુવાનની લાશ મળી આવતા ચકચાર પ્રસરી છે.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેશોદથી 6 કિમી અંતરે આવેલ ફાગરી ગામની સીમમાં વોંકળામાંથી મંગળવારે સવારે 10 વાગ્યાનાં અરસામાં કોહવાયેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઉંમર અંદાજે 30 વર્ષની અને લાશનો અડધો ભાગ જાનવરો ખાઇ ગયેલ હોવાથી ઓળખી શકાય તેમ હોય પીએમ માટે જામનગર એફએસએલમાં મોકલી આપેલ છે. યુવાને કોઇએ મારીને ફેંકી દીધેલ છે કે ખુદેજ આત્મહત્યા કરી છે, મૃતક કયાંનો છે સહિત પ્રશ્નોએ લોકોમાં ચર્ચાએ જોર પકડયું છે. મૃતક યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ કબ્જો મેળવી લાશની ઓળખ કરવા વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો