તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદ માળિયામાં વીજ ચોરી ઝડપાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદપીજીવીસીએલની ટુકડીઓ દ્વારા કેશોદનાં કોયલાણા, રેવદ્રા, ગેલાણા, પાણખાણ, શીલોદર, ભાટસીમરોલી, મહંતસીમરોલી, મોટીઘંસારી, ખમીદાણા, ટીટોડી, માળિયાનાં જલંધર, કાત્રાસા, અમરાપુર, આંબલગઢ સહિતનાં ગામોમાં 998 વીજજોડાણોની તપાસણી કરી 175માંથી ગેરરીતિ પકડી પાડી સંબંધિત ગ્રાહકોને 15.43 લાખનાં પાવરચોરીનાં બીલો ફટકાર્યા હતાં. ડીવીઝન હેઠળનાં જે -જે સ્થળોમાં પાવરલોસ આવે છે ત્યાં સ્કવોર્ડ દ્વારા ચેકિંગ કામગીરી ચાલુ રાખવામાં આવશે એમ કાર્યપાલક ઇજનેર જોષીએ જણાવ્યું હતું. સોમવારે પ્રથમ દિવસે 14.26 લાખની વીજચોરી પકડી પાડી સંબંધિત ગ્રાહકોને બીલો ફટકાર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો