તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Keshod
  • કેશોદ |કેશોદનાં આહિર યુવા મંચ દ્વારા ચાંદિગઢનાં પાટીયા પાસે તૃતીય

કેશોદ |કેશોદનાં આહિર યુવા મંચ દ્વારા ચાંદિગઢનાં પાટીયા પાસે તૃતીય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ |કેશોદનાં આહિર યુવા મંચ દ્વારા ચાંદિગઢનાં પાટીયા પાસે તૃતીય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 47 નવયુવાનો જોડાઇને પ્રભુતામાં પગલા માંડ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા આહિર યુવા મંચનાં 800થી વધુ સ્વયં સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. તકે દેવાણંદભાઇ સોલંકી, રામસીભાઇ ભેટારીયા, કાનાભાઇ રામ, લાખાભાઇ ડાંગર, ભગવાનજીભાઇ બારડ, લક્ષ્મણભાઇ પીઠીયા, જીવાભાઇ સોલંકી સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં.

કેશોદમાં આહિર સમાજનાં ત્રીજા સમુહ લગ્નોત્સવ યોજાયા

અન્ય સમાચારો પણ છે...