તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખીરસરા ગામનાં યુવાને વીજ બિલમાંથી કટકી કર્યાની રાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદતાલુકાનાં ખીરસરા ગામે ખેત મુજરી કરતા ખેડૂતો પાસે બીલનાં રૂપિયા ઉઘરાવી વીજ કચેરીમાં ઓછા રૂપિયા ભરી ખેડુતો સાથે છેતરપીંડી કર્યાની રજુઆત કેશોદ પોલીસ સ્ટેશનમાં કરી છે.

ખીરસરા ગામે લોકો સાથે છેતરપીંડીની ઘટના બહાર આવી છે. ગામનાં કાસમભાઇ ડોલરભાઇ દલએ પોતાનું 690 રૂપિયાનું બીલ પંચાયતનાં એક કર્મચારીને ભરવા માટે આપ્યું હતુ. પરંતુ કર્મચારીએ વીજ કચેરીમાં માત્ર 600 રૂપિયા ભરી 90 રૂપિયા ઓળવી ગયા હતા. જો કે કાસમભાઇને ત્યારે બીજુ બીલ મળ્યું ત્યારે 138 રૂપિયા ચઢીને આવ્યા હતા. ત્યારે તપાસ કરતા કર્મચારીએ પુરી રકમ ભરી હોવાનું બહાર આવ્યું હતું ત્યારે અંગે ખીરસરા ગામનાં ગ્રામજનોએ કેશોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખીત અરજી કરી પંચાયત કચેરીમાં બેસનારા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

રૂપિયા ઓફીસમાં ઓછા જમા કરાવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો