• Gujarati News
  • કેશોદમાં મેઘવાળ પંચ દ્વારા આંબેડકર જયંતિની ઉજવણી અને તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે

કેશોદમાં મેઘવાળ પંચ દ્વારા આંબેડકર જયંતિની ઉજવણી અને તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાં મેઘવાળ પંચ દ્વારા આંબેડકર જયંતિની ઉજવણી અને તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે

કેશોદ |કેશોદમાં મેઘવાળ પંચ દ્વારા તા.14 અેપ્રિલનાં રોજ ડો.આંબેડકરની 124મી જયંતિની ઉજવણી કરાશે. નિમીતે બપોરનાં 4 કલાકે રેલીનું આયોજન કરાયું છે. ત્યારબાદ રાત્રીનાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાશે એમ પ્રમુખ બાબુભાઇ રાવલીયાએ જણાવ્યું છે.