તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલવાણીનાં ખેડુત ગૌ આધારીત ખેતી કરી રહ્યાં છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનાંકાલવાણી ગામે રહેતા એક ખેડુતે ગૌ આધારીત ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવવા તરફ જઇ રહયાં છે. તકે ખેડુત કરશનભાઇ જણાવ્યું હતું કે, દવાથી ગંભીર બિમારીઓને પણ આમંત્રણ મળે છે. ત્યારે મે ખેતી તરફ પ્રયાણ કર્યુ છે અને ખેડુતને ત્યાં વિદ્યાસંકુલમાં ગૌશાળા પણ કાર્યરત છે અને ગાયનું દુધ, દહીં અને ઘીનો ઉપયોગ વિદ્યાર્થીઓને ખાવા માટે કરે છે અને છાણ અને ગૌ મુત્રનો ઉપયોગ પોતાની 25 વીઘા જમીનમાં કરી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો