• Gujarati News
  • કેશોદ જનહિતના પ્રશ્નોની ઉચ્ચકક્ષાએ થઈ રજૂઆત કેશોદ|શહેરનીસમસ્યાઓ વિષે શહેર ભાજપ

કેશોદ જનહિતના પ્રશ્નોની ઉચ્ચકક્ષાએ થઈ રજૂઆત કેશોદ|શહેરનીસમસ્યાઓ વિષે શહેર ભાજપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ જનહિતના પ્રશ્નોની ઉચ્ચકક્ષાએ થઈ રજૂઆત કેશોદ|શહેરનીસમસ્યાઓ વિષે શહેર ભાજપ વિકલાંગ શેલનાં કન્વીનર બીજલભાઇ સોંદરવાએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતમાં જણાવેલ કે રેલ્વે ફાટક પર ગળનાળુ મુકવુ તથા રામદેવડાને એસટી રૂટ આપવા તથા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલમાં શિક્ષકોની નવી ભરતી વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી.