તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ષ 2004થી વિઝા પૂરા થયા હતા : એસઓજીની કાર્યવાહી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદમાંછેલ્લા 12 વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની દંપતી સામે એસઓજીએ કાર્યવાહી કરી પોલીસમાં વિઝા ભંગનો ગુનો નોંધાવ્યો હતો. પીએસઆઇ એમ.એસ. ગોહીલ અને સ્ટાફે ગુરૂવારે ચોકકસ બાતમીનાં આધારે તપાસ કરતાં કેશોદમાં ગાંધીનગર સોસાયટી, પ્રિન્સ એપાર્ટમેન્ટનાં બ્લોક નં.104માં રહેતા અને મુળ પાકિસ્તાનનાં કરાંચીમાં મકરીમાબાદ સોસાયટીનાં વતની મોમના હાસમભાઇ કાનજીભાઇ સમનાણી (ઉ.વ.75) અને તેમનાં પત્ની મોતીબેન ઉર્ફે ગુલશનબેન ઉર્ફે ગુલબાનુ (ઉ.વ.75) અનુક્રમે વિઝા નં.પી253002 તથા પી253003 અંતર્ગત પાકિસ્તાન જવાનું હોય તેમ છતાં છેલ્લા 12 વર્ષથી કેશોદ ખાતે અનઅધિકૃત રીતે વસવાટ કરતાં હોવાનું માલુમ પડતાં ગુનો નોંધાયો.

પોલીસ અત્યાર સુધી કેમ અજાણ રહી

પાકિસ્તાનીદંપતી છેલ્લા 12 વર્ષથી કેશોદમાં વસવાટ કરતું હોય અને 2004 થી વિઝાની મુદત પુરી પણ થઇ ગઇ હતી ત્યારે સ્થાનિક પોલીસ બાબતે કેમ અજાણ રહી સવાલ લોકોમાંથી ઉઠયાં છે.

પોલીસ કેમ્પ અજાણ રહી સવાલ ઊઠયાે

કેશોદમાં 12 વર્ષથી ગે.કા. રહેતા પાક. દંપતીનો ભાંડો ફૂટ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો