ભિયાળ પ્રાથમિક શાળાનાં છાત્રો કલા મહાકુંભમાં અવ્વલ રહ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ ખાતે કલા મહાકુંભ અંતર્ગત સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં ભિયાળ પ્રાથમિક શાળાનાં છાત્રોએ લોક સમુહ નૃત્ય રજૂ કરી જિલ્લાકક્ષાએ વિજય મેળવ્યો હતો અને આ નૃત્ય થકી બેટી બચાવો, બેટી પઢાવો, સ્ત્રીભૃણહત્યા અટકાવવાનો સંદેશ આપ્યો હતો. આ છાત્રોને રામજીભાઇ અકબરી, રમેશભાઇ અભંગી, પ્રદિપભાઇ પટોળીયા, ધીરૂભાઇ વેકરીયા, શાળા પરિવાર અને ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...