કેશાેદમાં આહીર સમાજ દ્વારા ડે. કલેકટરને આવેદન અપાયું

કેશાેદમાં આહીર સમાજ દ્વારા ડે. કલેકટરને આવેદન અપાયું

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:06 AM IST
કેશાેદ તાલુકાના આહીર સમાજ દ્વારા તાજેતરમાં રાજકાેટ ખાતે રાજકિય કિન્નાખાેરીથી થયેલી બદલીનાે ભાેગ બનનાર પાેલીસ અધિકારી પીઆઇ બળવંતભાઇ સાેનારાને ફેર વિચારણા કરી મુળ જગ્યાએ ફરી નિયુકત કરાય તે માટે ડે.કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. આ બાબતે ન્યાય ન્યાય નહી મળે તાે જલદ કાર્યક્રમ યાેજી સરકારના વિરાેધાભાસ વલણનાે વિરાેધ કરવામાં આવશે.

X
કેશાેદમાં આહીર સમાજ દ્વારા ડે. કલેકટરને આવેદન અપાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી