તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Keshod
  • કેશોદની વી.એસ. સ્કુલમાં ગુરૂપૂર્ણીમાની ઉજવણી કરાઈ હતી. છાત્રોએ વિવિધ વેશભુષામાં

કેશોદની વી.એસ. સ્કુલમાં ગુરૂપૂર્ણીમાની ઉજવણી કરાઈ હતી. છાત્રોએ વિવિધ વેશભુષામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદની વી.એસ. સ્કુલમાં ગુરૂપૂર્ણીમાની ઉજવણી કરાઈ હતી. છાત્રોએ વિવિધ વેશભુષામાં શાળાએ આવી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. અને ગુરૂજનોને ભાવ વંદના કરી હતી. તકે શાળાનાં આચાર્ય અને શિક્ષકગણે બાળકોને જીવનમાં ગુરૂનું મહત્વ સમજાવી શિક્ષણ સાથે સંસ્કૃતિનું સિંચન પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

કેશોદની શાળામાં બાળકોએ ગુરૂજનોની ભાવવંદના કરી

અન્ય સમાચારો પણ છે...