તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Keshod
  • કેશોદ | એસોસીએટપ્રોફેસર (એડીઆઇટી કોલેજ વિદ્યાનગર) સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી

કેશોદ | એસોસીએટપ્રોફેસર (એડીઆઇટી કોલેજ વિદ્યાનગર) સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ | એસોસીએટપ્રોફેસર (એડીઆઇટી કોલેજ વિદ્યાનગર) સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયનાં સંશોધન વિભાગ દ્વારા સંશોધન ક્ષેત્રે પસંદગી કરવા માટે અરજી મંગાવાઇ હતી. અને 350 અરજીઓ પૈકી 20 ઉમેદવારો પસંદ થયા છે. જેમાં ગુજરાતમાંથી એમ.કે.રાજકોટીયા હાઇસ્કુલ બાલાગામના નિવૃત સી.કલાર્ક ગોરધનભાઇ ચોથાણીના પુત્ર નિલેશચોથાણીની પસંદગી કરાય છે. અને સંશોધન ખર્ચ માટે 22 લાખની ગ્રાંન્ટ પણ મંજૂર કરાઇ છે.

બાલાગામનાં યુવાનની વિજ્ઞાન- ટેકનોલોજીનાં સંશોધન ક્ષેત્રે પસંદગી

અન્ય સમાચારો પણ છે...