તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાન પર 2 શખ્સોએ હુમલો કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાંરહેતો ઈલીયાસ ઈબ્રાહીમ મહીડા નામનો યુવાન કુતિયાણાના બાવડાવદર ગામે દરગાહ પાસે ઉભો હતો. તે દરમિયાન યુવાન થૂંકતા બાજુમાં ઉભેલા મોકસીન સલીમને થુંક ઉડતા ઉશ્કેરાઈ જઈ ભૂંડી ગાળો બોલી યુવાનને ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ તેમની સાથે રહેલા અજાણ્યા શખ્સએ પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...