કેશોદ, કેવદ્રા ગામે નેશનલ મેન્ટલ હેલ્થ કાર્યક્રમ યાેજાયાે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદના કેવદ્રા ગામે મણવર કળવા પટેલ સમાજ ખાતે સીએચસી અને કેશોદના પીપલિયા નગરમાં પ્રગતિ મહિલા વિકાસ મંડળના સહયાેગથી એનસીડી સેલ જુનાગઢ દ્વારા મેન્ટલ હેલ્થ કાર્યક્રમ યાેજાયાે હતાે. જેમાં કેવદ્રા ખાતે એનસીડી સેલના જીલ્લા પ્રાેગ્રામ કોર્ડીનેટર વિશન કાથળ, ડો. દિપેશભાઇ બારિયા, કેવદ્રા સરપંચ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કેશાેદમાં શારદાબેન રાખોલિયા, ન.પા. પ્રમુખ યોગેશભાઇ સાવલિયા સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...