તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદમાં બે અકસ્માતમાં 4ને ઇજા પહોંચી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ પાલિકામાં લાઇટનું કામ પુર્ણ કરી રોડની સાઇડમાં નેભાભાઇ દેવશીભાઇ પરમાર, દિનેશ જીવરાજભાઇ વૈષ્ણવ, સંજય કેશવાલા ઉભા હતાં એ દરમિયાન રીક્ષાએ હડફેટે લેતા તેમને ઇજાઓ પહોંચી હતી. તેમજ ચાલક પણ ઘાયલ થયો હતો. જયારે અન્ય એક બનાવમાં નવુભા મનુભા ચુડાસમા બાઇક લઇને ગોરેજ ગામ તરફી જઇ રહયાં હતાં. એ સમયે બાઇક રીક્ષા સાથે અથડાતાં તેમને ગંભીર ઇજાઓ થતાં જૂનાગઢ સારવાર અર્થે ખસેડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...