તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંસલીમાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ પોલીસે પ્રાંસલી ગામે દરબારપાટી વિસ્તારમાં રેઇડ કરી જુગાર રમી રહેલા દિનેશ પંજા બાબરીયા, શેરગઢનાં કિસન નથુ પંડત બાબરીયા, જૂનાગઢનાં કેતન મનસુખ ગઢીયારને ઝડપી લઇ 15,420નો મુદામાલ કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

જ્યારે ભેંસાણનાં પીએસઆઇ બારસીયા અને સ્ટાફે સોવારીયા પ્લોટમાં રહેતા પરેશ પરસોતમ ભાગનાણીનાં મકાનમાં રેઇડ કરી રૂ.8 હજારની કિંમતની વિદેશી દારૂની 20 બોટલ ઝડપી પાડી તેને અટકમાં લઇ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...